માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસ 10 કલાકથી ડાઉન; Outlook અને Microsoft 365ના યુઝર્સને વિશ્વભરમાં મુશ્કેલી

માઇક્રોસોફ્ટ ઇમેઇલ સર્વિસ ડાઉન

માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસ ડાઉન માઇક્રોસોફ્ટની ઇમેઇલ સેવાઓ Outlook અને Microsoft 365 ગુરુવારે રાતથી ટેકનિકલ ખામીના કારણે ડાઉન થઈ ગઈ છે. તેની સામે ભારત સહિત વિશ્વભરના કરોડો યુઝર્સ ઇમેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સર્વિસ લગભગ 10 કલાકથી વધુ સમયથી પ્રભાવિત થઈ છે અને DownDetector પર 1 લાખથી વધુ ફરિયાદો નોંધાઇ ચૂક્યા … Read more