પીયૂષ ગોયલે કહ્યું: જળવાયુ સંકટ માટે યુરોપ વધુ જવાબદાર, દુનિયાની 17% વસ્તી ભારતમાં છતાં કાર્બન ઉત્સર્જન 3%થી ઓછું
જળવાયુ સંકટ માટે યુરોપની જવાબદારી કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલે જર્મનીમાં બર્લિન ગ્લોબલ ડાયલોગમાં ગુરુવારે જણાવ્યું કે જળવાયુ સંકટ માટે યુરોપ વધારે જવાબદાર છે. તેમણે જણાવ્યું કે ભારતમાં દુનિયાની 17% વસ્તી હોવા છતાં, કાર્બન ઉત્સર્જનમાં ભારતનો ફાળો 3%થી પણ ઓછો છે. ગોયલે જણાવ્યું કે યુરોપની પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન ભારતની tulનામાં 7થી 8 ગણું વધારે છે. બર્લિન … Read more