ટૂંક સમયમાં વિમાન ભાડું ઘટી શકે છે, ભારત 1,000 વધુ સિવિલ વિમાન ખરીદવા તૈયાર: પીયૂષ ગોયલ

વડોદરામાં ઠંડી

ભારત 1,000 વધુ સિવિલ વિમાન ખરીદવા તૈયાર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે સોમવારે જણાવ્યું કે ભારત પોતાની વધતી હવાઈ મુસાફરીની માંગ પૂરી કરવા માટે વધુ 1,000 સિવિલ એરક્રાફ્ટનો ઓર્ડર આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે હાલમાં દેશમાં વિમાનોની અછત છે અને કુલ જરૂરિયાત પૂરી કરવા માટે ભારતને 2,000થી વધુ વિમાનોની જરૂર પડશે. ગોયલનો નિર્ણય … Read more