એકતા પરેડમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને એકતાનો શપથ લેવડાવ્યો; ‘નક્સલ મુક્ત ભારત’ થીમની સાંસ્કૃતિક પ્રસ્તુતિ આકર્ષણ બની

અમદાવાદમાં અકસ્માત

એકતા પરેડમાં વડાપ્રધાન મોદીએ એકતાનો શપથ લેવડાવ્યો આજે 31 ઓક્ટોબર 2026ના રોજ એકતાનગરમાં સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી યોજાઈ. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને એકતાનો શપથ લેવડાવ્યો. સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ અને ‘નક્સલ મુક્ત ભારત’ થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ મહેમાનોનું અને લોકોનું ધ્યાન ખેંચ્યું. સમારોહની ઉજવણી અને મુખ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય … Read more

એકતા નગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’: સ્ટેચ્યુ ઓફ યુનિટી 3 મહિના રોશનીથી ઝળહળી ઊઠશે

અમદાવાદમાં અકસ્માત

એકતા પ્રકાશ પર્વ-2026 નર્મદાના એકતા નગર ખાતે સરદાર સાહેબની 151મી જન્મજયંતિના અવસરથી 17 ઓક્ટોબર, 2026 થી 15 જાન્યુઆરી, 2027 સુધી “એકતા પ્રકાશ પર્વ”નું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી આવતીકાલે તેનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત કરીબે 7.6 કિલોમીટર વિસ્તાર રોશનીથી ઝળહળાવવામાં આવશે અને તે રાત્રિ ટુરિઝમ માટે આકર્ષણ બની રહેશે. આયોજનની સમયસીમા અને … Read more