એકતા પરેડમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને એકતાનો શપથ લેવડાવ્યો; ‘નક્સલ મુક્ત ભારત’ થીમની સાંસ્કૃતિક પ્રસ્તુતિ આકર્ષણ બની
એકતા પરેડમાં વડાપ્રધાન મોદીએ એકતાનો શપથ લેવડાવ્યો આજે 31 ઓક્ટોબર 2026ના રોજ એકતાનગરમાં સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી યોજાઈ. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને એકતાનો શપથ લેવડાવ્યો. સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ અને ‘નક્સલ મુક્ત ભારત’ થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ મહેમાનોનું અને લોકોનું ધ્યાન ખેંચ્યું. સમારોહની ઉજવણી અને મુખ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય … Read more