નસવાડીમાં ઉનાળા પહેલાં જ જળસ Hankટ: અશ્વિન નદી સૂકાઈ જતાં 100 ગામોના ખેડૂતો મુશ્કેલીમાં, ચેકડેમ ન બનતા તંત્ર સામે રોષ | Gujarat Samachar
અશ્વિન નદી ચેકડેમની માંગ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અશ્વિન નદી ભરશિયાળે જ સુકી જતાં આસપાસના 100થી વધુ ગામોના ખેડૂતો અને ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. ઓછી વરસાદી ઋતુને કારણે નદીમાં પાણી ન રહી શકતાં સિંચાઈ અને પશુઓ માટે પાણીની ગંભીર તંગી ઊપજી છે. સ્થાનિકો અશ્વિન નદી પર ચેકડેમ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર … Read more