ઓપરેશન ગંગાજળ: બે IAS અધિકારીઓને તાત્કાલિક ફરજિયાત નિવૃત્તિ, સબ-રજિસ્ટ્રાર આર.સી. રબારી સસ્પેન્ડ

પાકિસ્તાની બોટ ડ્રગ્સ પકડાઈ

ઓપરેશન ગંગાજળ: બે IAS અધિકારીઓની ફરજિયાત નિવૃત્તિ ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના આરોપો હેઠળ કે. રાજેશ અને ગૌરવ દહિયાને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ આપી દીધી છે. ગુજરાતના ઇતિહાસમાં એક સાથે બે IAS અધિકારીઓ સામે શિક્ષાત્માક કાર્યવાહી કરવામાં આવવાની આ પહેલી ઘટના હોવાનું સમાચારમાં કહેવામાં આવ્યું છે. તે જ સમયે થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદન વિવાદમાં અમદાવાદ, અસલાલી … Read more