અમદાવાદમાં AMC સંચાલિત પાર્કિંગ ચાર્જમાં વધારો, નવા દર ડિસેમ્બરમાં લાગુ થવાની શક્યતા
AMC પાર્કિંગ ચાર્જમાં વધારો અમદાવાદમાં AMC સંચાલિત પેટ એન્ડ પાર્ક અને રોડ પરના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગ કમિટીએ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ મધ્યમ અને ભારે વાહનો માટે પાર્કિંગ ચાર્જ વધારવાની દરખાસ્ત પર મંજૂરી આપી છે. ટુ-વ્હીલરના નવા દર પ્રથમ કલાક માટે 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા અને ફોર-વ્હીલરના પ્રથમ કલાક માટે … Read more