UPI પર ચાર્જ લાગુ નહીં પરંતુ વસૂલી શરૂ, સપ્લાયરો વધારાનો ચાર્જ માંગતા હોવાનો દાવો: ISB સર્વે
UPI પર ચાર્જ લાગુ નહીં પરંતુ વસૂલી શરૂ ભારતીય સ્કૂલ ઑફ બિઝનેસ (ISB)ના સેન્ટર ફૉર એનાલિટિકલ ફાઈનાન્સ દ્વારા કરાયેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે UPI પર પ્રસ્તાવિત ચાર્જ હજી અમલમાં નહોતા પરંતુ સપ્લાયરો દ્વારા વેપારીઓ પાસેથી ડિજિટલ ચુકવણીઓ માટે એક્સ્ટ્રા ચાર્જ માંગી રહ્યો છે. સર્વે અનુસાર, 14 રાજ્યોના 64 શહેર અને વિસ્તારોમાં થયેલા આ … Read more