ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઇ

ગાંધીનગરમાં પૌષ્ટિક વાનગી હરીફાઈ

ગાંધીનગરમાં પૌષ્ટિક વાનગી હરીફાઈ ગાંધીનગરમાં પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ, જ્યાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા પંચાયતની ICDS શાખાએ પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. હરીફાઈનું મુખ્ય ઉદ્દેશ પોષણ અંગે જનજાગૃતિ લાવવી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્યસામગ્રીના દૈનિક ઉપયોગને પ્રોત્સાહિત કરવો હતું. ગાંધીનગરમાં ચાઈલ્ડ હેલ્પલાઈન-પોલીસના સહયોગથી દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે પુનઃસ્થાપન … Read more

ગાંધીનગરમાં ચાઈલ્ડ હેલ્પલાઈન-પોલીસના સહયોગથી દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે પુનઃસ્થાપન

દિવ્યાંગ બાળકનું પુનઃસ્થાપન

ગાંધીનગરના સંકલિત પ્રયાસોથી દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે પુનઃસ્થાપન ખેડાથી ગુમ થયેલ દિવ્યાંગ બાળક ગાંધીનગરમાંથી મળી આવ્યો ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ અને પોલીસનું ઉત્કૃષ્ટ સંકલન માત્ર ૭૨ કલાકમાં બાળ સુરક્ષા તંત્રની તત્પરતાથી દિવ્યાંગ બાળક પહોંચ્યો તેના પરિવાર પાસે ગાંધીનગર જિલ્લાના પેથાપુર વિસ્તારમાંથી તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ આશરે ૧૭ વર્ષીય દિવ્યાંગ બાળક મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ત્વરિત ચાઈલ્ડ હેલ્પલાઈન … Read more

GSEB GSOS હેઠળ ધો.10-12ના અધૂરા અભ્યાસવાળા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા: 30 નવેમ્બરે; ઓનલાઈન રજિસ્ટ્રેશન 22 સપ્ટેમ્બરથી 06 ઓક્ટોબર સુધી

નિર્મા યુનિવર્સિટીમાં બ્લેક ડે

GSEB GSOS હેઠળ ધો.10-12ના અધૂરા અભ્યાસવાળા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત ધોરણ-10 અને ધોરણ-12ના અધૂરા અભ્યાસવાળા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા 30 નવેમ્બર, 2026ના રોજ રાખવામાં આવી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 22 સપ્ટેમ્બર, 2026થી શરૂ થઈ ચૂક્યું છે અને પાત્ર વિદ્યાર્થીઓ 06 ઓક્ટોબર, 2026ના રાત્રે … Read more

ગાંધીનગરમાં નેશનલ સાયન્સ નાટક મહોત્સવ (જિલ્લા કક્ષા)નું આયોજન થયું

ગાંધીનગર નેશનલ સાયન્સ નાટક મહોત્સવ

ગાંધીનગરમાં નેશનલ સાયન્સ નાટક મહોત્સવનું આયોજન ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગાંધીનગર જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા તારીખ 28 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લામાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક … Read more

સમાજસેવાની પરંપરા સાથે યુનુસભાઈ પરમારની ચૂંટણીમાં એન્ટ્રી, વોર્ડ નં. ૪થી કોંગ્રેસના ઉમેદવાર

  ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસે યુવા નેતા યુનુસભાઈ યુસુફભાઈ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. તેમના પિતા યુસુફભાઈ પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, જ્યારે માતા રોશનબેન પરમાર પણ મનપામાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યાં છે. ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં … Read more

ગુજરાતમાં 4000 કરોડનું બોગસ રાજકીય ડોનેશન કૌભાંડ; CID ક્રાઈમે 4 પક્ષો વિરુદ્ધ 2283 કરોડની ફરિયાદ નોંધાવી

નિર્મા યુનિવર્સિટીમાં બ્લેક ડે

ગુજરાતમાં 4000 કરોડનું બોગસ રાજકીય ડોનેશન કૌભાંડ ઇન્કમટેક્સની કાર્યવાહી દરમિયાન ખુલાઓ આવ્યો છે કે ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણી અને અન્ય સ્થાનિક ચૂંટણી દરમ્યાન આશરે 23 રાજકીય પક્ષોએ કુલ 4000 કરોડ રૂપિયાનું બોગસ ડોનેશન લેવામાં આવ્યું હોવાનું જણાયું છે. અમદાવાદ-ગાંધીનગર વિસ્તારમાં તપાસમાં CID ક્રાઈમે 4 રાજકીય પક્ષો અને તેમના પ્રમુખ-ઓડિટરો વિરુદ્ધ કુલ 2283 કરોડ રૂપિયાના બોગસ … Read more

ગાંધીનગર: મ્યુચ્યુઅલ ફંડ રોકાણની સચોટ જાણકારી માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

નિર્મા યુનિવર્સિટીમાં બ્લેક ડે

ગાંધીનગરમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણની જાણકારી ગાંધીનગરમાં ગુજરાત સમાચાર અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડની સંયુક્ત પહેલ હેઠળ મ્યુચ્યુઅલ ફંડ રોકાણની શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ સરગાસણ સ્થિત લા ક્રેસ્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ ખાતે યોજાયો અને તેમાં રોકાણકારોને SIP તથા આયોજનબદ્ધ રોકાણના ફાયદા સમજાવવામાં આવ્યા. નિષ્ણાતોએ નાની રકમથી દર મહિને SIP શરૂ કરીને લાંબા ગાળે … Read more

DPS ગાંધીનગરના યુવા કલાકારો UNESCO Festival 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

DPS ગાંધીનગર યુવા કલાકારો

DPS ગાંધીનગરના યુવા કલાકારો UNESCO Festival 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી: DPS ગાંધીનગરના યુવા કલાકારો કરશે ભારતનું પ્રતિનિધિત્વ. ગાંધીનગર, 23 સપ્ટેમ્બર 2026: ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને કલાત્મક વારસાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની ગૌરવપૂર્ણ તક સાથે દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરની ટીમ International Pearl UNESCO Global Network of Learning Cities – Festival 2026, … Read more

ગાંધીનગર વોર્ડ-૩: અંકિત બારોટ ભાજપમાં જોડાતા મતદારોમાં રોષ

અંકિત બારોટ ભાજપમાં જોડાયા

ગાંધીનગર વોર્ડ-૩માં અંકિત બારોટના જોડાવાનો આક્રોશ ગાંધીનગરમાં વોર્ડ -૩ માં કોંગ્રેસના મતદારો ઝંખી રહ્યા છે હવે વફાદાર ઉમેદવાર ગાંધીનગર વોર્ડ -૩ માંથી કોંગ્રેસની ટિકિટ ઉપર જીતેલા અંકિત બારોટ સામે મતદારોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ગઢ સમાન ગણાતી આ બેઠક ઉપર કોંગ્રેસના પીઢ નેતા એવા અશ્વિનભાઈ બારોટના પુત્ર તરીકે કોંગ્રેસે અંકિતભાઈને ટિકિટ ફાળવી હતી. … Read more