ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ, અહેવાલમાં દાવો: રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીના બહાને RSSનો પ્રચાર કરે છે

જામનગરમાં જુગાર દરોડા

ઓર્ગેનિક ખેતી ગુજરાતમાં ગાંધીનગર: ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં પાછળ જોવા મળે છે. અહેવાલ મુજબ રાજ્યમાં માત્ર 15,334.41 હેક્ટર જમીનમાં ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. અહેવાલનુ કહેવું છે કે વર્ષ 2024-25માં સરકારે ₹2,096 લાખ ખર્ચ્યા છતાં માત્ર 759 ક્લસ્ટર્સ અને 17,836 ખેડૂતો જ યોજનામાં જોડાયા છે. રાજ્યપાલ અને RSSનો પ્રચાર અહેવાલમાં … Read more

ગર્લફ્રેન્ડ બનાવવામાં ખોટું નથી, પરંતુ લગ્નનું વચન આપેલું હોય તો તેની જવાબદારી નિભાવવી જોઈએ: રાજ્યપાલ આનંદીબેન પટેલ

U-19 એશિયા કપ 2026

ગર્લફ્રેન્ડ બનાવવામાં ખોટું નથી લખનૌ, 3 કલાક પહેલા: ઉત્તરપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનઉમાં મહર્ષિ યુનિવર્સિટી ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના 7મા દીક્ષાંત સમારોહમાં કહ્યું કે ગર્લફ્રેન્ડ બનાવવામાં ખોટું નથી, પરંતુ કોઈ છોકરીને 13-14 વર્ષની ઉંમરે માતા બનાવીને પછી છોડી દેવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે લગ્નનું વચન આપ્યું હોય તો તેને નિભાવવું જરૂરી છે અને યુવાનો પહેલા … Read more