ગાંધીનગર અક્ષરધામ ખાતે 10,000 દીવડાઓ સાથે ભવ્ય ‘દીપોત્સવી પર્વ’, 8 દિવસ રોશનીનો નજારો
ગાંધીનગર અક્ષરધામ ખાતે દીપોત્સવી પર્વ ગાંધીનગરના અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં 8 થી 15 નવેમ્બર દરમિયાન ભક્તિભાવપૂર્વક ‘દીપાવલી’ પર્વની ઉજવણી યોજાશે. સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા અક્ષરધામ પરિસરમાં સતત 34મા વર્ષે 10,000 દીવડાઓ પ્રગટાવવામાં આવશે. સાંજના સમયોએ ગ્લો ગાર્ડન અને નીલકંઠ વાટિકા સહિત દીપોનાં વિશેષ આયોજનથી પરિસર ખૂબ જ આકર્ષક દેખાશે. ઉજવણીની વિગત દીપોત્સવ 8 … Read more