GSTમાં ફેરફારના એંધાણ: ટેક્સ અધિકારીઓની સીધી ધરપકડ સત્તા સમાપ્ત કરવાની ચર્ચા 07 ઓક્ટોબરે
GSTમાં ફેરફારના એંધાણ કેન્દ્રીય સરકાર GST લોંચ થયા લગભગ 9 વર્ષ પછી ટેક્સ પ્રણાળીમાં મોટા ફેરફાર પર વિચારવી રહી છે. સરકાર GST અધિકારીઓને મળેલી સીધી ધરપકડ કરવાની સત્તા સમાપ્ત કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે અને આ મુદ્દો 07 ઓક્ટોબરની GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચામાં આવશે. જો પ્રસ્તાવ મંજૂર થાય તો GST સંબંધિત ગંભીર ગુનાઓમાં … Read more