અમદાવાદમાં રેલવેના અધિકારીઓને બદનામ કરવા પોસ્ટ વાયરલ કરનાર સામે ફરિયાદ, રૂ. 4.80 લાખના ઓર્ડરમાં 40 લાખનો તોડ!

માર્ક ઝકરબર્ગને ફટકો

અમદાવાદમાં રેલવે અધિકારીઓને બદનામ કરવાનો પ્રયાસ અમદાવાદમાં શહેરકોટડા પોલીસે રેલવેના અધિકારીઓને બદનામ કરવાનો પ્રયાસ કરનાર 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપ છે કે યોગેશ મિશ્રા અને અંકિત પાંડે નામના વ્યક્તિઓએ સાબરમતીથી પાલનપુર રેલવે સેક્શનમાં જૂના ફર્નિચરના સમારકામના વર્ક ઓર્ડરમાં છેડછાડ કરી તેમાં 40 લાખની રકમ લખી અને જાહેરાત અને સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીઓને બદનામ … Read more