પેપર લીક રોકવા NTAનો મોટો નિર્ણય : હવે નિવૃત્ત સૈન્યકર્મીઓ-અધિકારીઓને સોંપાશે ખાસ જવાબદારી

અનારક્ષિત સુપરફાસ્ટ ટ્રેન

NTAનો મોટો નિર્ણય નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્પર્ધાત્મક રાષ્ટ્રીય પરીક્ષાઓની પારદર્શિતા વધારવા માટે મોટું પગલું લીધું છે. NTA દ્વારા JEE, NEET, NET અને CUET સહિતની મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં હવે નિવૃત્ત સૈન્યકર્મીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારી તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાઓના કાર્યરત અને નિવૃત્ત શિક્ષકોને સ્વતંત્ર નિરીક્ષક તરીકે નિયુક્ત કરવાની તૈયારી ચાલી રહી છે. આ પગલાં … Read more