સુપ્રીમ કોર્ટની ગંભીર નારાજગી: ₹2,700ની દવા પર ₹27,000ની MRP, ‘દિનદહાડે ડકૈતી’

તલસટમાં કચરો ઠલવાતા વિવાદ

દવા MRP અને ખરીદી કિંમત વચ્ચેનો તફાવત દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે કેન્સરની સારવાર માટે ઉપયોગી દવાઓની ઊંચી કિંમતો પર આજે ગંભીર નારાજગી વ્યક્ત કરી. કોર્ટને આપેલી જાણકારી અનુસાર રિટેલરને જે દવા આશરે ₹2,700માં મળે છે તેની એક જ પેકેજ પર ₹27,000ની MRP છાપવામાં આવી છે. બેન્ચે આ પરિસ્થિતિને ‘દિનદહાડે ડકૈતી’ સાથે તુલના કરી હતી. બેન્ચ અને … Read more