વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 5 રાજ્યોમાં અધિકારીઓની મોટા પાયે બદલીઓની સૂચના
ચૂંટણી પંચની અધિકારીઓની બદલી ચૂંટણી પંચે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વહીવટી તંત્રમાં મોટા ફેરબદલનો આદેશ આપ્યો છે. મુખ્ય સચિવોને પત્ર લખીને એવા અધિકારીઓની બદલી કરવાની સુચના આપવામાં આવી છે જેમણે છેલ્લા 4 વર્ષ દરમિયાન એક જ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી છે અથવા … Read more