રાજ્યમાં 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી
રાજ્યમાં 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક બદલી ગાંધીનગરથી મળતી માહિતી મુજબ રાજ્યના પંચાયત વિભાગે 17 ઓક્ટોબરે 20261 ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના છ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ની તાત્કાલિક અસરથી બદલી કરી છે. ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એનો ઑફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો છે. બદલીની વિગત પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની જાહેર … Read more