ચીમનભાઈ પટેલ બ્રિજ રાત્રે બંધ રહેશે, 3-4 નવેમ્બરે રાત્રી 12થી સવારના 5 વાગ્યા સુધી
ચીમનભાઈ પટેલ બ્રિજ બંધ અમદાવાદનું ચીમનભાઈ પટેલ બ્રિજ 3 અને 4 નવેમ્બરે રાત્રે 12થી 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ બંધ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે કરવામાં આવી રહ્યું છે. સાબરમતીથી વટવા સુધીની પાયલોટિંગ અને સેગમેન્ટ લગાવવાની કામગીરી દરમિયાન બ્રિજ પર સ્ટીલનો બ્રિજ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. બંધ રહેવાનો સમય અને અવધિ બ્રિજ … Read more