વાહન વ્યવહાર વિભાગની કેન્દ્રિયકરણથી 2010 પહેલાં ઇશ્યૂ થયેલા લાયસન્સ રિન્યૂમાં અરજદારો મુશ્કેલીમાં
ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ માટે અરજદારોને મુશ્કેલીઓનો સામનો ગુજરાતમાં વર્ષ 2010 પહેલાં ઇશ્યૂ થયેલા ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન વ્યવહાર વિભાગે બેકલોગ એન્ટ્રી મંજૂરીનું કેન્દ્રિયકરણ અમદાવાદ (સુભાષબ્રિજ), વસ્ત્રાલ, બાવળા અને ગાંધીનગર RTO પર કર્યું છે. પરિપત્ર એક મહિના પહેલાં બહાર પાડવામાં આવ્યો હોવા છતાં અરજીના નિકાલ માટે સમયમર્યાદા નહિં … Read more