રાજ્યમાં 6 TDOની તાત્કાલિક અસરથી બદલી, જુઓ કોને ક્યાં મુકાયા
રાજ્યમાં TDOની તાત્કાલિક બદલી ગાંધીનગર: રાજ્યના પંચાયત વિભાગે 17 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 ના છ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ની તાત્કાલિક અસરથી બદલી કરવાની જાહેરાત કરી છે. ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. બદલીની વિગતો નોટિફિકેશન અનુસાર કુલ 6 તાલુકા વિકાસ અધિકારીઓને (Gujarat Development … Read more