છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં AAP સભ્યોના ‘અપહરણ’નો વિવાદ; વિકાસ કમિશનરે 26 સભ્યો અને TDOને 29 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીનગર બોલાવ્યા
છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં વિવાદ છોટા ઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે 23 મે, 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભા દરમિયાન AAPના ત્રણ સભ્યોના ગેટ પરથી ઉઠાવવાના અથવા અપહરણના દાખલાની ફરિયાદ કરાઈ છે. AAPએ આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચમાં અરજી કરી છે. વિકાસ કમિશનરે આ … Read more