કૃષિ વિભાગમાં મોટો ફેરફાર, વર્ગ 2ના 115 ખેતી અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી, જુઓ યાદી

કાશીમાં સેલ્ફી લેતા 4 મિત્રોના મોત

ગાંધીનગર: By GS Team | 19 Oct 2026 ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જાહેર હિત અને કર્મચારીઓની સ્વ-વિનંતીના આધારે કૃષિ વિભાગમાં બદલીના આદેશ કર્યા છે. વર્ગ-2ના કુલ 115 ખેતી અધિકારીઓ તથા નાયબ ખેતી નિયામકોને તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્યભરના ફરજસ્થાનો ઉપર કામ કરતા આ અધિકારીઓને અન્ય સ્થળોએ સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. … Read more