પૈસા ફેંક તમાશા દેખ! 152 લાંચિયા કર્મચારીએ 13 કરોડની લાંચ લીધી, સૌથી વધુ ગૃહ વિભાગના 29 કર્મચારી ભ્રષ્ટ

લાંચિયા કર્મચારી

ગાંધીનગરમાં લાંચના મામલાઓ ગાંધીનગર: એ.સી.બી.ની સત્તાવાર વિગતો અનુસાર છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કુલ 173 લોકો લાંચ લેતા પકડાયા છે, જેમાં 152 સરકારી કર્મચારી અને 21 ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. આ લાંચના મામલાઓમાં કુલ રકમ 13 કરોડ રૂપિયા છે. વિભાગવાર લાંચના આંકડા એ.સી.બી.ના ડેટા મુજબ ગૃહ વિભાગના 29 કર્મચારીઓએ સૌથી વધુ રૂ. 2.64 કરોડની લાંચ … Read more