અમિત શાહ: કાશ્મીર ખીણમાં હવે કોઈ સ્થાનિક આતંકવાદી બચ્યો નથી
અમિત શાહનું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવાર, 21 નવેમ્બરે અરુણાચલ પ્રદેશના બાંદેરદેવામાં આયોજિત રાષ્ટ્રપતિ પોલીસ કલર સમારોહમાં જણાવ્યું કે કાશ્મીર ખીણમાં હવે કોઈ સક્રિય સ્થાનિક આતંકવાદી બચ્યો નથી. તેમણે જણાવ્યું કે પુલવામામાં કાશ્મીર પોલીસની અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા છેલ્લા જાણીતા સ્થાનિક આતંકવાદીને ઠાર કર્યો હતો. શાહે જણાવ્યું કે ખીણમાં હવે જે લોકો … Read more