કાશ્મીરના કુપવાડામાં LoC નજીક 2 આતંકવાદીઓ ઠાર; કેરન સેક્ટરના જુમાગુંડમાં સર્ચ ઓપરેશન ચાલુ

અમરેલીમાં 73 વર્ષીય વૃદ્ધની હત્યા

કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ ઠાર કાશ્મીરના કુપવાડા જિલ્લાના લાઇન ઑફ કંટ્રોલ (LoC) નજીક શનિવારે સવારે લગભગ 3:30 વાગ્યે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાઓમાં 2 આતંકવાદીઓ ઠાર થયાં છે. ઘટનાની જગ્યાએ કેરન સેક્ટરના જુમાગુંડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક વરિષ્ઠ ડિફેન્સ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે સવારે લગભગ 3:30 … Read more