કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન સાથે કનેક્શનના આરોપમાં 6ની ધરપકડ, તેમાં 4 મહિલાઓ પણ સામેલ: ₹7થી 8 લાખની શંકાસ્પદ લેવડદેવડ પકડાઈ
કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન ધરપકડ શ્રીનગર — 11 કલાક પહેલા | લેખક: રઉફ ડાર જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પોલીસની તપાસમાં પ્રતિબંધિત સંગઠન ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન સાથે કનેક્શનના આરોપમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસને શંકા છે કે આ નેટવર્કને સરહદ પારથી ફંડિંગ મળ્યું હોઈ શકે છે. સીક્રેટ બેઠકો અને સ્થળો પોલીસ … Read more