NIAની સ્પષ્ટતા, મેથ્યુ વેન ડાયક કેસમાં UAPA તપાસ હજુ ચાલું છે

GSEB GSOS ધોરણ 10-12 પરીક્ષા

NIAની સ્પષ્ટતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ જાહેર કર્યું છે કે અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વેન ડાઈક અને છ યુક્રેનિયન નાગરિકો સાથે જોડાયેલા કેસમાં આતંકવાદ સંબંધિત તપાસ બંધ કરવામાં આવી નથી. NIAનું કહેવું છે કે સાતેય આરોપીઓ સામે UAPA હેઠળ તપાસ હજુ ચાલુ છે. ધરપકડ અને આરોપ NIA અનુસાર, માર્ચ 2026માં મેથ્યુ એરોન વેન ડાઈક અને … Read more