દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233: GRAP-1ના કડક નિયંત્રણો લાગુ, જાણો શું બંધ રહેશે

દિલ્હીમાં હવા ઝેરી

દિલ્હીમાં હવા ઝેરી દિવાળી પહેલા જ દિલ્હીમાં પ્રદૂષણ વધતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 233 નોંધાયો, જે CPCBના માપદંડ અનુસાર ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ GRAP-1ના નિયંત્રણો તાત્કાલિક લાગુ કરવામાં આવ્યા હતા. GRAP-1ના નિયંત્રણો GRAP-1 અંતર્ગત લાગુ … Read more