દિલ્હી-NCR: AQIમાં સુધારો, CAQMની GRAP સબ-કમિટીએ તાત્કાલિક અસરથી GRAP સ્ટેજ-3 ના પ્રતિબંધો હટાવ્યા
દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણમાં સુધારો દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણમાં સુધારો થતા લોકોને રાહત મળી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM)ની GRAP સબ-કમિટીએ તાત્કાલિક અસરથી GRAP સ્ટેજ-3 ના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો છે. 17 નવેમ્બર 2026ના રોજ દિલ્હીનો AQI 204 નોંધાયો હતો. GRAP સ્ટેજ-3ના પ્રતિબંધો હટાવ્યા GRAP સ્ટેજ-1 અને સ્ટેજ-2 હેઠળના નિયમો યથાવત રહેશે. GRAP સ્ટેજ-3 હેઠળ લાગુ … Read more