દિલ્હી-NCRમાં AQI 240ને પાર, GRAP-1 લાગુ: હોટલોમાં તંદૂર અને જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ; દિલ્હીમાં ખરાબ હવાના કારણે દર વર્ષે 12,000 લોકોનાં મોત

ગરીબરથ એક્સપ્રેસમાં વિદેશી દારૂની હેરાફેરી

દિલ્હી-NCRમાં AQI 240ને પાર દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા ખરાબ થવાની સ્થિતિનાં પગલા તરીકે બુધવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના પ્રથમ તબક્કાના નિયંત્રણો અમલમાં મુકાયા છે. તેના હેઠળ રેસ્ટોરાંના તંદૂર માટે કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને ડીઝલ જનરેટરનો ઉપયોગ માત્ર કટોકટી અથવા જરૂરી પરિસ્થિતિઓમાં જ કરવાની શરત મૂકવામાં આવી છે. GRAP-1 … Read more