દિવાળી પહેલાં દિલ્હીનું વાયુ પ્રદૂષણ ગંભીર: AQI 331 અને 8 વિસ્તારોમાં 400થી વધુ

સુરત ફટાકડાના સ્ટોલમાં આગ

દિવાળી પહેલાં દિલ્હીનું વાયુ પ્રદૂષણ દિવાળી પહેલા દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની ગઈ છે. મંગળવારે સવારે સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 331 નોંધાયો જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના કુલ 58 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 8 પર AQI 400થી વધુ નોંધાઈ હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ … Read more