દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ પ્રદૂષણનો પ્રકોપ: 17 વિસ્તારોમાં AQI 200ને પાર, થલતેજ સૌથી વધુ પ્રદૂષિત
અમદાવાદમાં પ્રદૂષણનો પ્રકોપ અમદાવાદમાં દિવાળીની ઉજવણી બાદ હવામાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. ફટાકડાના ધુમાડા અને વાતાવરણમાં ફેરફારને કારણે શહેરના 17 વિસ્તારોમાં AQI 200ને પાર ગયો છે. સૌથી વધુ પ્રદૂષિત થલતેજમાં AQI 276 નોંધાયો છે અને બાળકો, વૃદ્ધો તથા શ્વાસસંબંધિત રોગી વ્યક્તિઓને ખાસ સાવચેતી રાખવાની તબીબોએ સલાહ આપી છે. AQI આંકડા પ્રદૂષણનું કારણ સ્થાનિક … Read more