‘તમારા ચહેરા ટીવી પર દેખાઈ ગયા છે, ભાગી જાઓ!’: ટીવી ન્યૂઝથી શૂટર્સને લાઇવ અપડેટ મળતા ભાગવાની યોજના બદલી; 2022માં ટાઇગરે સલમાનની પ્રશંસા કરવાની દલીલ, લોરેન્સ ગેંગ નારાજ હોવાનો આરોપ
ટાઈગર શ્રોફ ફાયરિંગની ઘટના મુંબઈ — 5 મિનિટ પહેલા મુંબઈમાં ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ શૂટર્સને બહારથી સતત સહાય મળી રહી હતી અને ટીવી ન્યૂઝ જોઈને તેમને પોલીસની તપાસ અંગે લાઇવ અપડેટ આપવામાં આવતાં રહ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ન્યૂઝમાં શૂટર્સના ચહેરા દેખાડવામાં આવ્યા ત્યારે રેહાનને સંદેશ આવ્યો—“તમારા ચહેરા દેખાઈ ગયા છે, … Read more