ગાંધીનગરમાં અડાલજ નજીક કાર પલટી, ગરબા રમીને આવતી બે યુવતી સહિત 3ના મોત | Gujarat Samachar
ગાંધીનગરમાં કાર પલટી ગાંધીનગરના અડાલજ રોડ પર મહારાજા હોટેલની નજીક દશેરાની વહેલી સવારે (20 ઓક્ટોબર 2026) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગરબા રમીને અમદાવાદ પરત ફરતા ચાર યુવામિત્રોની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં MBBSની છાત્રા સહિત 3ની મોત નિપજી ગઈ છે અને એક યુવક ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ … Read more