દિલ્હીમાં AQI 380, GRAP-III લાગુ; 5મા ધોરણ સુધીની શાળાઓમાં હાઇબ્રિડ મોડ, યુપી અને MPમાં ઠંડીનો પ્રભાવ
દિલ્હીમાં AQI 380 દિલ્હીના ઈન્ડિયા ગેટ આસપાસ હવાની ગુણવત્તી ખુબજ ખરાબ રહી છે અને અહીં AQI 380 નોંધાયા બાદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા Delhi-NCRમાં GRAP-III લાગુ કરવામાં આવ્યું છે. પ્રતિબંધ તરીકે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલવાળા 4-પહિયાં વાહનો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગતા પગલાં મુજબ પાંચમા ધોરણ સુધીની શાળાઓમાં શિક્ષણ ‘હાઇબ્રિડ … Read more