‘પ્રદૂષણ મુક્ત અમદાવાદ’ ના દાવા કાગળો પર, કરોડોનો ધૂમાડો છતાં 10 મહિનાથી શહેરની હવા અશુદ્ધ
પ્રદૂષણ મુક્ત અમદાવાદના દાવા અહેવાલ મુજબ અમદાવાદમાં હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. 2026ના ઓક્ટોબર સુધી કુલ 303 દિવસમાંથી 179 દિવસ હવા ગુણવત્તા ‘મધ્યમ’ અને 70 દિવસ હવા ‘આરોગ્ય માટે અતિ હાનિકારક’ તરીકે નોંધાયા છે. ઔદ્યોગિક એકમોના ધુમાડા, રોડ-રસ્તાની ધૂળ, બાંધકામ અને પીરાણા ડમ્પિંગ સાઇટને અહેવાલમાં મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે. અહેવાલ વધુ … Read more