યુપીના 15 શહેરોમાં ધુમ્મસ, દિલ્હીમાં AQI 322: MPમાં તાપમાન 12°Cથી નીચે; બિહારમાં વરસાદનું એલર્ટ
યુપીમાં ધુમ્મસ દિવાળી પછી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને ઝાકળમાં વધારો થયો છે. બુધવારે સવારે સંભલ, હાપુડ, બિજનૌર, શામલી સહિત રાજ્યનાં 15 શહેરોમાં ગાઢ ધુમ્મસ ફેલાયેલું હતું. AQI 322 નોંધાયો નવી દિલ્હી પાસે AIIMSની આસપાસ સવારે 6:30 વાગ્યે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 322 નોંધાયો છે, જે “301થી 400″ની શ્રેણીમાં આવતા ખૂબ જ ખરાબ કેટેગરીમાં આવે છે. … Read more