NOAA ની ચેતવણી: 2027માં અલ નીનોને કારણે તાપમાનના રેકોર્ડ તૂટી શકે છે

અલ નીનો

NOAAની ચેતવણી અમેરિકાની હવામાન એજન્સી National Oceanic and Atmospheric Administration (NOAA)એ 14 નવેમ્બર, 20262ના રિપોર્ટમાં જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં ચાલી રહેલ અલ નીનોની સ્થિતિ 2027માં તાપમાનના જૂના રેકોર્ડ તોડી શકે છે. એજન્સીના કહેવા અનુસાર તે અલ નીનો 1950 પછીનો સૌથી શક્તિશાળી સાબિત થઈ શકે છે અને વિશ્વભરના હવામાન ચક્રોમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. … Read more