અલ નીનોના પ્રભાવથી ભારતમાં લૂ અને દુષ્કાળનું જોખમ 10%થી 35% થયું; WMO કહે છે અસર ફેબ્રુઆરી 2027 સુધી લગભગ 100% સંભાવના
અલ નીનોના પ્રભાવથી લૂ અને દુષ્કાળનું જોખમ પેસિફિક મહાસાગરમાં મજબૂત બની રહેલો અલ નીનો ભારતમાં તાપમાનમાં અસામાન્ય વધારો, વરસાદની પેટર્નમાં ફેરફાર અને ગંભીર જળસંકટનું જોખમ ઊભું કરી રહ્યો છે. વર્લ્ડ મીટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO) મુજબ અલ નીનોની અસર ફેબ્રુઆરી 2027 સુધી રહેવાની લગભગ 100% સંભાવના છે. ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે 1951થી 2016 વચ્ચે લૂ અને … Read more