તમિલનાડુ: TASMAC કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ, યુનિફોર્મ ફરજીયાત

ઈમરાન ખાની ગુહાર

TASMAC કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ તમિલનાડુ સરકારે રાજ્યમાં દારૂની હોલસેલ અને રિટેલ વેચાણ કરતી સરકારી કોર્પોરેશન TASMAC ના કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. નિયમ 15 નવેમ્બરથી લાગુ થશે અને રાજ્યની 4,048 રિટેલ દુકાનોમાં કામ કરતા કુલ 22,877 કર્મચારીઓએ આ યુનિફોર્મ પહેરવી ફરજિયાત રહેશે. સરકાર દરેક કર્મચારી માટે વાર્ષિક ₹6,000નું … Read more