‘અર્નબ’ બાદ બંગાળની ખાડીમાં નવા વાવાઝોડાની સંભાવના; 1 થી 2 નવેમ્બરે ઓડિશા પર જોખમ
બંગાળની ખાડીમાં નવા વાવાઝોડાની સંભાવના દક્ષિણ-પૂર્વ તટીય વિસ્તારોમાં ‘અર્નબ’ વાવાઝોડાના પ્રકોપ વચ્ચે બંગાળની ખાડીમાં વધુ એક નવા વાવાઝોડાની શક્યતા ઊભી થઈ છે. હવામાન નિષ્ણાતો મુજબ 1 થી 2 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સેન્ટર સર્જાઈ શકે છે, જે આગળ વધી ઓડિશાના તટીય વિસ્તારો તરફ જઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) હાલમાં ‘અર્નબ’ પર … Read more