20 નવેમ્બરે 145 કિમીની ઝડપે ત્રાટકશે વાવાઝોડું ‘Akvan’! 4 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ | Gujarat Samachar
વાવાઝોડું અકવાનની સ્થિતિ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું ‘અકવાન’ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેને ગંભીર ચક્રવાતી તોફાન તરીકે વર્ગીકૃત કર્યું છે. IMD અનુસાર, 20 નવેમ્બરની આસપાસ આ વાવાઝોડું આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચે લૅન્ડ કરવાની શક્યતા છે અને લૅન્ડફોલ સમયે પવનની ગતિ 120-145 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેવાની શક્યતા … Read more