બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતનું નામ ‘અર્નબ’ કેવી રીતે પડ્યું?
ચક્રવાત અર્નબનું નામકરણ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી હવામાન સિસ્ટમ 26 ઑક્ટોબરે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને તે 28 ઑક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના તટ તરફ આગળ વધવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આ વાવાઝોડાને કારણે તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, તેજ પવન અને પૂરની સંભાવના છે. ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકારે સંભવિત ખતરાને ધ્યાને રાખીને તૈયારી મજબૂત … Read more