વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશથી આગળ વધ્યું: 12 કલાક સુધી ભારે પવન સાથે વરસાદનું એલર્ટ; અનેક ઝાડ- વીજળીના થાંભલા પડી ગયા, 30 ફ્લાઇટ્સ રદ
વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશથી આગળ વધ્યું ચક્રવાતી વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણાની તરફ આગળ વધ્યું છે અને રાજ્યના દક્ષિણ તટીય વિસ્તારોમાંથી કેટલીક હદ સુધી પસાર થઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી 12 કલાક માટે ભારે પવન અને વરસાદ અંગે એલર્ટ અપાયો છે. આ દરમિયાન વિવિધ એરપોર્ટ અને સેવાઓ પર વિક્ષેપ નોધાયો છે અને કુલ 30 … Read more