સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં માવઠું: અમરેલીના સકરાવામાં વીજળી પડતાં એક મહિલાનું મોત, ખેડૂતો ચિંતિત

બાંગ્લાદેશમાંથી જાપાનમાં મજૂરો

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદની અસરને કારણે 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં માવઠું પડ્યું. અમરેલીના ખાંભા ગીરના સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં માધીબહેન આતુભાઈ મકવાણાનું કરૂણ મોત નીપજ્યું. કમોસમી વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે અને ખેડૂતો ચિંતિત બની ગયા છે. SEOCના … Read more