સાબરકાંઠામાં તળાવો સુકાતા 20થી વધુ ગામોમાં પીવાનું પાણી અને ઘાસચારો ખતમ, રવિ પાક અને પશુધન પર જોખમ

AMTSમાં બ્લેડ ગેંગ

સાબરકાંઠામાં જળસંકટ સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીના તલાકાના આદિવાસી વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ જળસંકટ ઘેરાયો છે. અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે ઓક્ટોબરમાં જ તળાવો અને સ્થાનિક જળસ્ત્રોતો સુકાઈ ગયા છે. ચાંગોદ, દોતડ સહિતના 20થી વધુ ગામોમાં પીવાનું પાણી અને પશુઓ માટેના ઘાસચારોની ગંભીર કમી જોવા મળી રહી છે. કોલંદનું તળાવ પણ સુકાઈ જતાં રવિ પાક … Read more

ચોમાસાની ખેંચ વચ્ચે પશુપાલકો પર આભ તૂટ્યું, લીલા-સૂકા ઘાસચારાના ભાવ વધ્યા, માલધારી હિજરત કરવા મજબૂર

ખાસવાડી સ્મશાન બ્રિજ પાર્કિંગ

ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદની અછતને કારણે પશુપાલકો પર આભ તૂટ્યું છે. બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ઘાસચારાની કમી સર્જાઈ છે અને તેની કિંમતોએ બેથી ત્રણ ગણા સુધી ઉછાળો આવ્યો છે. લીલી જુવારનો ભાવ અગાઉ ₹60-65 પ્રતિ મણ હોય તે હાલમાં ₹150 સુધી પહોંચી ગયો છે અને સૂકા ઘાસનું ભાવે અગાઉ ₹500-600 પ્રતિ મણથી વધીને … Read more