ડેરીક્ષેત્રે ગંભીર સંકટ: બરોડા ડેરીની દૂધ આવકમાં 75લાખ લીટરનો ઘટાડો

GPSCમાં ડૉ. શિશિર ત્રિવેદીની નિમણૂક

બરોડા ડેરીની દૂધ આવકમાં ઘટાડો બરોડા ડેરીની AGMમાં રજૂ થયેલા આંકડાઓ અનુસાર વર્ષ 2024-25ની કુલ દૂધ આવક 19.55 કરોડ લીટરથી ઘટીને વર્ષ 2025-26માં 18.80 કરોડ લીટર રહી છે. એટલે એક વર્ષમાં કુલ 75 લાખ લીટરનું ઘટાડું નોંધાયું છે. એજેીએમમાં રજૂ આંકડા અને પ્રતિનિધિત્વ બરોડા ડેરીની સભામાં પ્રમુખ દીનુમામા અને ઉપપ્રમુખ જીબી સોલંકીએ વાર્ષિક અહેવાલમાં ઉપરોક્ત … Read more