વાઘોડિયાના ફ્લોડ ગામે ફરી દીપડો ત્રાટક્યો, બે પશુ પર હુમલો થતાં ભેંસનું મોત

વાઘોડિયા ફ્લોડ ગામ દીપડો હુમલો

વાઘોડિયા ફ્લોડ ગામમાં દીપડો હુમલો વડોદરાના વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામે ગઇકાલે રાત્રે દીપડાએ ફરી હુમલો કર્યો હતો. ઘટનામાં બે પશુઓ પર હુમલો નોંધાયો હતો અને તેમાં એક ભેંસનું મોત થતાં ગામમાં પશુપાલકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ઘટનાની વિગત મુજબ, ગઇકાલે રાત્રિએ ફ્લોડ ગામમાં દીપડાએ બે ઢોર પર હુમલો કર્યો હતો અને એક ભેંસ મરેલી … Read more