જેસરના કરલા ગામે 15 ફૂટ વંડી ફાડીને દીપડાએ 7 ઘેટા-બકરાનું મારણ કર્યું

અજય દેવગણ પાન-મસાલા કેસ

જેસરના કરલા ગામમાં દીપડાનું મારણ જેસર તાલુકાના કરલા ગામમાં ગત રાત્રિના વહેલા સમયે એક દીપડાએ હારુનભાઈ દાદનભાઈ સોલંકીની વસાહતમાં પ્રવેશ કરી ત્યાં ફરજામાં બાંધેલા ઘેટા-બકરાઓ પર હુમલો કર્યો. ઘટનામાં કુલ 7 ઘેટા-બકરા મારણ થયા હોવાનું જાણવા મળ્યું છે — જેમાંથી 4 ઘેટાનું સ્થળ પર જ મોત થયું અને 3 ઘેટાને વાડીમાં લઈ જઈને ખાધા ગયા. … Read more